આધાર કાર્ડથી મળશે લોન

લોન માટે તમે કોઈપણ બેન્કમાં જઈને અપ્લાઈ કરી શકો છો.

આજકાલ દરેક ભારતીય પાસે આધાર કાર્ડ જરૂર હોય છે.

એવામાં શું આધાર કાર્ડની મદદથી લોન મળી શકે? 

તેનો જવાબ 'ના' છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

સરકારે કે કોઈ બેન્કે અત્યાર સુધી આવી યોજના નથી બનાવી.

જેના દ્વારા આધાર કાર્ડથી લોન માટે અપ્લાઈ કરી શકાય. 

આધાર કાર્ડનો લોનના ડોક્યુમેન્ટમાં ઉપયોગ કરી શકાય છે. 

આધાર કાર્ડથી પ્રધાનમંત્રી સ્વનિધી યોજના હેઠળ લોન લઈ શકાય છે.

પરંતુ આ લોન માટે ફક્ત વેન્ડર જ અરજી કરી શકે છે. 

સામાન્ય માણસને પર્સનલ લોન લેવી પડશે જેમાં તમામ દસ્તાવેજની જરૂર પડશે.