ટ્રેન ટિકિટમાં જેન્ડર ખોટું હોય તો શું મુસાફરી કરી શકીએ?
જો તમારી ટિકિટ બુક કરતી વખતે તમારી ઉંમર અથવા જેન્ડર ખોટું છે, તો તેને બદલી શકાતું નથી
IRCTC વેબસાઇટ પર ઉંમર કે જેન્ડર બદલવાનો કોઈ ઓપ્શન નથી
તમે કાઉન્ટર પર જઈને પણ તેને ઠીક કરાવી શકતા નથી
IRCTCએ ફ્રોડ અને છેતરપિંડીથી બચવા માટે આ કર્યું છે
આવા કિસ્સામાં, તમારે ટિકિટ કેન્સલ કરવી પડશે અને નવી ટિકિટ બુક કરવી પડશે.
બીજું એ કે તમે નજીકના સ્ટેશન પર જાઓ અને CRSને મળો
ચીફ રિઝર્વેશન સુપરવાઈઝર (CRS) ટિકિટ પર પોતાની સ્ટેમ્પ લગાવે છે
પછી તમારી ટિકિટ માન્ય રહેશે, આ માટે તમારે ઉંમરનું પ્રમાણપત્ર સાથે રાખવું પડશે