શું મુસ્લિમ મહિલા એકલી હજ કરી શકે? 

આ વર્ષે હજના મહિનાની શરૂઆત થઈ ચુકી છે 

ઈસ્લામ ધર્મમાં આ મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે 

લોકો મોટી સંખ્યામાં હજ માટે મક્કા જાય છે 

મક્કા મદીના સાઉદી અરબમાં સ્થિત એક પવિત્ર સ્થળ છે 

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

પરંતુ સવાલ થાય છે કે, શું મહિલાઓ એકલી હજ પર જઈ શકે? 

વર્ષ 2018 પહેલા મહિલાઓને એકલી હજ પર જવાની પરવાનગી નથી

સાઉદી અરબ સરકારે આ મામલે બદલાવ કર્યો છે

સાઉદી બાદ ભારતમાં આ નિયમને દૂર કરી દીધો છે

હજ પર જતી મહિલાઓને સારી ટ્રેનિંગ આપવામાં આવે છે 

ગત વર્ષે 4 હજાર મહિલાઓ હજ પર ગઈ હતી