કેનેડા ભણવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તેમણે આ ખર્ચ જાણી લેજો જોઈએ

કેનેડા જવા માટેના ખર્ચમાં કૉલેજની ફી, ભાડાના ઘરમાં રહેવાનો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. 

તમામ ખર્ચમાં સૌથી મોટો ખર્ચ કૉલેજની ટ્યુશન ફીનો છે, જેમાં ચાલુ વર્ષની ફી વિદ્યાર્થીઓ અહીંથી ભરીને જતા હોય છે. 

જ્યારે બીજા વર્ષી કે બીજા ટર્મની ફીની વ્યવસ્થા કેનેડામાં નોકરી કરીને પોતાની મેળે કરતા હોય છે.

જાન્યુઆરી ઈન્ટેકમાં ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહ્યા છો તો ફી પેટે $45,000થી $60,000 થઈ શકે છે.

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

કેનેડામાં ભણતા લાડલા-લાડલીને મળવા જવું હોય તો..

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહ્યા હોય તેમને રૂપિયા 30થી 40 લાખની ફી ભરવી પડી શકે છે.

આ સિવાય કેનેડામાં ભાડાના ઘરમાં રહેવાનો મહિનાનો ખર્ચ 700થી 1200 ડૉલર કે તેથી વધુ થઈ શકે છે. 

ભાડાના મકાનની સુવિધાઓ અને શેરિંગમાં રહો છો કે નહીં તે પ્રમાણે ખર્ચની ગણતરી કરવી પડશે. 

મોટાભાગના ગુજરાતી યુવાનો કેનેડામાં શરુઆતમાં શેરિંગ રૂમમાં રહે છે, જેથી કરીને તેમનો રહેવાનો ખર્ચ ઘટી શકે છે. 

જેઓ જાન્યુઆરીમાં કેનેડા જવાનો પ્લાન બનાવે છે તેમણે ફ્લાઈટની ટિકિટ પાછળ 1.10 લાખની આસપાસના ખર્ચની તૈયારી રાખવી પડશે. 

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

SBIમાં નોકરીની સારી તક ગુજરાતી આવડવું જરુરી છે.