કેનેડામાં સ્ટૂડન્ટ કેટલા કલાક કામ કરી શકે?
કેનેડા જવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે આ વાત જાણવી ઘણી જરુરી છે.
કારણ કે પરદેશના ખર્ચ અને કૉલેજ ફીની વ્યવસ્થા માટે નોકરી કરવી પડે છે.
હોટલ, રેસ્ટોરા, સુપર માર્કેટ, મૉલ વગેરેમાં વિદ્યાર્થીઓ નોકરી માટે અર
જી કરે છે.
કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓ અઠવાડિયામાં ચોક્કસ કલાકની જ નોકરી કરી શકે
છે.
આ વિદ્યાર્થીઓ નિયમ પ્રમાણે ભણવાની સાથે 20 કલાકની નોકરી કરી શકે છે.
જોકે, કેટલાક વિદ્યાર્થીઓ 20 કલાક પછી પણ વધુ કમાણી માટે નોકરી કરે છે.
આવા વિદ્યાર્થીઓને 20 કલાકની નોકરી પછીના કલાકોનો પગાર રોકડમાં મળે છે.
વિદ્યાર્થીઓ પોતાના ખર્ચા અને કૉલેજની ફી ભરવા માટે નોકરી કરતા હોય છે.
દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો
Click Here...
નોંધઃ આ માહિતી કેનેડા ગયેલા વિદ્યાર્થીએ જણાવ્યા પ્રમાણે છે.