કેનેડા ભણવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તેમણે આ ખર્ચ જાણી લેજો જોઈએ

કેનેડા જવા માટેના ખર્ચમાં કૉલેજની ફી, ભાડાના ઘરમાં રહેવાનો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. 

તમામ ખર્ચમાં સૌથી મોટો ખર્ચ કૉલેજની ટ્યુશન ફીનો છે, જેમાં ચાલુ વર્ષની ફી વિદ્યાર્થીઓ અહીંથી ભરીને જતા હોય છે. 

જ્યારે બીજા વર્ષી કે બીજા ટર્મની ફીની વ્યવસ્થા કેનેડામાં નોકરી કરીને પોતાની મેળે કરતા હોય છે.

જાન્યુઆરી ઈન્ટેકમાં ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહ્યા છો તો ફી પેટે $40,000થી $55,000 થઈ શકે છે.

MORE  NEWS...

કેનેડા જવું છે તેમને એજન્ટ આ મહત્વની વાત કરતા જ નથી

US-કેનેડામાં આટલા બધા વિદ્યાર્થીઓ ભારતથી ભણવા ગયા

સેટલ થવા ગયા હતા અને અઢી મહિનામાં પરણિતાએ કેનેડા છોડ્યું

કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહ્યા હોય તેમને રૂપિયા 25થી 35 લાખની ફી ભરવી પડી શકે છે.

આ સિવાય કેનેડામાં ભાડાના ઘરમાં રહેવાનો મહિનાનો ખર્ચ 700થી 1200 ડૉલર સુધીનો થઈ શકે છે. 

ભાડાના મકાનની સુવિધાઓ અને શેરિંગ છે કે નહીં તે પ્રમાણે ખર્ચની ગણતરી કરવી પડશે. 

મોટાભાગના ગુજરાતી યુવાનો કેનેડામાં શરુઆતમાં શેરિંગ રૂમમાં રહે છે, જેથી કરીને તેમનો રહેવાનો ખર્ચ ઘટી શકે છે. 

જેઓ જાન્યુઆરીમાં કેનેડા જવાનો પ્લાન બનાવે છે તેમણે ફ્લાઈટની ટિકિટ પાછળ 1.10 લાખની આસપાસના ખર્ચની તૈયારી રાખવી પડશે. 

MORE  NEWS...

કેનેડાથી પાછી આવેલી પરિણીતાએ જે કહ્યું હતું તે સાચું પડ્યું?

પાટીદાર યુવકને વિદેશ ભણવા માટે જવું છે પણ થઈ રહી છે મુઝવણ

ગુજરાતી છોકરીએ જણાવ્યું કે કેનેડા જવાનો કેટલો ખર્ચ થાય