કેન્સરના સેલ્સને વધતા પહેલા ઉખાડી ફેંકે છે આ વસ્તુઓ..!

કેન્સર એક જીવલેણ બીમારી છે, જેના ઘણાં કારણો છે.

ખાણી-પીણીની ખરાબ આદતો અને લાઈફસ્ટાઈલ કેન્સરના ખતરાને વધારે છે.

અહીં અમે એવા સુપરફૂડ જણાવી રહ્યા છે કે જે કેન્સરની બીમારી સામે લડવામાં મદદરુપ થઈ શકે છે.

તે Phytochemicalsથી ભરપૂર હોય છે, જે Breast અને Prostate કેન્સરના ખતરાને ઘટાડવામાં મદદરુપ થાય છે.

Green Vegetables
હળદરમાં Curcumin હોય છે, જે કેન્સરના સેલ્સને વિકસતા રોકવામાં મદદરુપ થાય છે.

Turmeric
કઠોળ જેવા ફાઈબરમાંથી કેન્સરના ખતરાને ઘટાડવામાં મદદ મળી શકે છે.

Beans
અખરોટમાં કેન્સર સામે લડવાની ક્ષમતા હોય છે, જેમાં Omega-3 Fatty Acid અને Tocopherols હોય છે.

Walnut
બ્રોકલી કેન્સર સામે લડવામાં સૌથી સારી શાકભાજી ગણાય છે. જેમાં ભરપૂર પ્રમાણમાં Sulphoraphane હોય છે.

Broccoli
લસણમાં Macrophages અને નેચલ કિલર સેલ્સને વધારીને કેન્સરના સેલ્સને વધતા અટકાવે છે.

Garlic
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)