ભાંગ ઔષધીય ગુણોથી ભરપૂર છે, જેને પવિત્ર  છોડ માનવામાં આવે છે

અથર્વવેદમાં ભાંગના છોડને પાંચ સૌથી પવિત્ર  છોડમાંના એક તરીકે વર્ણવવામાં આવ્યો છે.

વેદોમાં ઉલ્લેખિત સોમરસ આ છોડમાંથી જ તૈયાર કરવામાં આવ્યા હતા.

તેમજ આપણે તેને ભગવાનને પણ અર્પણ કરીએ છીએ.

ભાંગની કળીઓ અને પાંદડાઓને સૂકવીને ગાંજો તૈયાર કરવામાં આવે છે.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

આ છોડમાં મળતા ચીકણા પદાર્થમાંથી ચરસ તૈયાર કરવામાં આવે છે.

ભારતમાં બે પ્રજાતિઓ જોવા મળે છે, કેનાબીસ ઇન્ડિકા અને કેનાબીસ સટાઇવા.

WHO અનુસાર, તે કેન્સર સહિત અનેક રોગોની સારવારમાં અસરકારક છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.