10 દિવસ પછી UPI પેમેન્ટ નહીં કરી શકો! કરી લો આ કામ

વર્ષ 2023 પૂરુ થવા જઈ રહ્યું છે અને તેમાં માત્ર 10 દિવસ જ બાકી છે અને આ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવાના છે.

જો તમે PhonePe, Google Pay, Paytm દ્વારા UPI પેમેન્ટ કરો છો, તો તમારા માટે પણ એક એલર્ટ છે.

કેન્દ્ર સરકાર યુનિફાઇડ ઇન્ટરફેસ પેમેન્ટ એટલે કે UPIમાં છેતરપિંડી રોકવા માટે નવા નિયમો લાગુ કરી રહી છે.

આ હેઠળ, લાંબા સમયથી એક્ટિવ ન હોય તેવા UPI IDને કેન્સલ કરવામાં આવી શકે છે, NPCIએ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ અને બેંકોને ગાઇડલાઇન જાહેર કરી છે.

NPCI અનુસાર, એવા કસ્ટમર્સ માટે ફરીથી વેરિફિકેશન કરાવવું જોઈએ જેમણે તેમના UPI એકાઉન્ટમાંથી એક વર્ષ કે તેથી વધુ સમયથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું નથી.

બેન્કો અને તમામ ઓનલાઈન પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર જેમ કે Google Pay અને Paytmને પણ આવા નિષ્ક્રિય એકાઉન્ટ્સ માટે ફરીથી KYC કરાવવા માટે કહેવામાં આવ્યું હતું.

જો UPI IDનું વેરિફિકેશન વર્ષના અંતિમ દિવસ એટલે કે 31મી ડિસેમ્બર સુધી નહીં કરવામાં આવે તો નવા વર્ષથી આવા એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે.

મતલબ, બંધ થયા પછી, સંબંધિત કસ્ટમર હવે આ UPI એકાઉન્ટમાંથી ડિજિટલ ટ્રાજેક્શન્સ કરી શકશે નહીં.

આવી સ્થિતિમાં, જો તમે લાંબા સમયથી તમારા UPI એકાઉન્ટમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું નથી, તો તેને એક્ટિવ કરો અને ટ્રાન્ઝેક્શન કરો.