વડોદરામાં ભારે વરસાદ બાદ થઈ આવી સ્થિતિ
તસવીરોઃ મૌલિક ધામેચા
શહેરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો
વડોદરા શહેરના સમાગામ રોડ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં રસ્તા જળમગ્ન થયા
સમાગામ વિસ્તારમાં વરસાદ બાદ વાહનો પાણીમાં તરવા લાગ્યા હતા.
લોકોએ વાહનો બચાવવા માટે બ્રિજની ઉપર પાર્ક કર્યા હતા.
Video:
Arrow
ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.
સમા તળાવ વરસાદના પાણીથી છલોછલ ભરાઈ ગયું
સમા તળાવની બહાર પણ તળાવ જેવા દ્રશ્યો સર્જાયા
શહેરમાં ભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા
લોકોના ઘરોની અંદર પાણી ફરી વળ્યા હતા