નાનકડી એલચીના ફાયદા છે મસમોટા

નાનકડી એલચીના ફાયદા છે મસમોટા

એલચીના બે પ્રકાર છે એક તો લીલી અને બીજી કાળી એલચી. કાળી એલચી ખાંસી-શરદીમાં ઉપયોગી છે. 

તે સિવાય તે શ્વસનતંત્રની સમસ્યામાં પણ ગુણકારી છે. 

આયુર્વેદિક નિષ્ણાત પ્રમાણે, પાણીમાં એલચીનો ભૂકો અને મધ નાખીને બનાવેલી ચાથી કોઈપણ પ્રકારના ફ્લૂમાં નૈસર્ગિક રાહત મળે છે અને તે શરીરને ગરમાવો પણ આપે છે.

એલચીની તીવ્ર સુગંધ સ્વાદેન્દ્રિય વધુ સક્રિય કરે છે અને ભારે ખોરાક ખાધા બાદ પાચનતંત્રને પણ વધુ સક્રિય કરે છે. 

એલચી પાચનતંત્રની ઘણીખરી સમસ્યાઓ જેમ કે ગેસ કબજીયાત તે રોકવાના મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.

નિયમિત બે એલચી ખાવાથી સ્પર્મ કાઉન્ટમાં વધારો થાય છે.

એલચી પાચનતંત્રની ઘણીખરી સમસ્યાઓ જેમ કે ગેસ કબજીયાત તે રોકવાના મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.

કાળી એલચી હાઈ બ્લડ શુગર લેવલના ઘરગથ્થુ ઉપચારમાં મહત્ત્વપૂર્ણ છે. તેમાં રહેલું મેગેનિઝનું વધારે પ્રમાણ રક્તના બ્લડશુગર લેવલને નિયંત્રિત કરે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)