એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આ લોકોની છે ખૂબ માંગ

આર્ટ્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે 5 સૌથી વધુ પગારવાળી નોકરીઓ

તમે પણ આ ફિલ્ડમાં સારી કારકિર્દી બનાવીને લાખો રૂપિયા કમાઈ શકો છો

ક્રિએટિવ ડાયરેક્ટર - તેની ડિમાન્ડ વધારે છે અને લાખો રૂપિયાનો પગાર પણ મળે છે

ફિલ્મ ડાયરેક્ટર - કાગળ પર રહેલી વાર્તાને મોટા પડદા પર જીવંત કરવાની જવાબદારી ડાયરેક્ટર પર હોય 

ફેશન ડિઝાઈનર - ફેશન ડિઝાઈનર લાખો-કરોડોમાં કમાણી કરી શકે છે

ક્રિએટિવ રાઇટર - તમને લેખનમાં રુચિ હોય તો તમે ક્રિએટીવ રાઇટર બની શકો છો

મ્યુઝિક ડાયરેક્ટર -  મ્યુઝિક ડાયરેક્ટર બનીને કરોડોની કમાણી કરી શકો છો

મેકઅપ આર્ટિસ્ટ - એક્ટર્સ માટે મેકઅપ આર્ટિસ્ટની પણ ખૂબ માંગ રહે છે