CBSE બોર્ડ પરીક્ષા 2024ની શરુઆત ક્યારથી થશે?

સીબીએસસી 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવાઈ છે.

10 અને 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરુ થશે.

10માની પરીક્ષા 11 માર્ચે અને 12મા ધોરણની 2 એપ્રિલે પૂર્ણ થશે.

10માનું અંગ્રેજીનું પેપર 2 માર્ચ અને ગણિતની પરીક્ષા 11 માર્ચના રોજ યોજાશે.

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

કમ્પ્યુટરનું પેપર 13 માર્ચ અને સોશિયલ સાયન્સનું પેપર 7મી માર્ચના રોજ લેવાશે.

12માની પરીક્ષામાં અંગ્રેજીનું પેપર 22મી ફેબ્રુઆરીએ યોજાશે.

કેમેસ્ટ્રીનું પેપર 27મી ફેબ્રુઆરી, ફઝિક્સનું પેપર 4 માર્ચના રોજ લેવાશે. 

12માની ગણિતની પરીક્ષા 9 માર્ચ અને બાયોલોજીનું પેપર 19મી માર્ચે લેવાશે.

બોર્ડની પરીક્ષા સવારે 10:30 વાગ્યે શરુ થશે.

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી