કેન્દ્ર સરકારના કર્મચારીઓનું Dearness Allowance વધ્યું છે. 

કેન્દ્ર સરકારે દિવાળી બોનસ બાદ મોંઘવારી ભથ્થા (Dearness Allowance)માં વધારાની જાહેરાત કરી દીધી છે.

કેન્દ્રની મોદી સરકારે કર્મચારીઓના DAમાં 4 ટકાનો વધારો કર્યો છે.

અત્યાર સુધી કર્મચારીઓને 43 ટકાના દરે DA મળતું હતું હવે 46 ટકાના દરે મળશે.

MORE  NEWS...

4 રુપિયાનો પરચુરણ શેર સાતમા આસામાને પહોંચ્યો, ફક્ત 70000 લગાવનાર બની ગયા કરોડપતિ

પશુપાલકો! તમારા ગાય-ભેંસને આ ચારો ખવડાવો, ભરવા સાધનો ખૂટશે એટલું દૂધ આપશે

ખેડૂતોની દિવાળી જ નહીં આખું વર્ષ સુધર્યું, રવિ પાકના ટેકાના ભાવમાં વધારો

સરકારી કર્મચારીઓ ઘણા સમયથી ડીએ વધવાની આશ સેવી રહ્યા હતા અને ઈચ્છતાં હતાં કે દિવાળી પહેલા આ થઈ જાય.

સરકારના મોંઘવારી ભથ્થામાં વધારા કર્યો તે 1 જુલાઈ 2023થી લાગૂ માનવામાં આવશે.

જો કોઈ કર્મચારીની સેલેરી 50,000 રુપિયા મંથલી છે તો તેમને ડીએ તરીકે 6300 રુપિયા મળતા હશે.

જે હવે 4 ટકા વધીને 6,900 રુપિયા માસિક થઈ જશે.

ઓક્ટોબરના પગારમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર ત્રણેય મહિનાનું ડીએ એરિયર્સ પણ સાથે મળશે.

મોંઘવારી ભથ્થુ એટલે કે DA સરકારી કર્મચારીઓને મળે છે જ્યારે પેન્શનર્સને મોંઘવારી રાહત (DR) મળે છે.

DA અને DR બંને વર્ષમાં બે વાર વધારવામાં આવે છે, જાન્યુઆરી અને જુલાઈમાં.

કેન્દ્ર સરકારના આ પગલા બાદ રાજ્ય સરકારો પણ પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરશે.

MORE  NEWS...

હાઉસ વાઈફના ફાયદાની વાત; દર મહિને 500-1000 બચાવો

'હે ભગવાન! આ વખતે બચાવી લો, ફરી શેરબજારમાં પગ નહીં રાખું'

સરકારી કર્મચારીઓને હરખની હેલી! મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાને આપી મંજૂરી