કંપનીએ જાહેર કર્યું ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ

સેનિટરી બિઝનેસ સાથે જોડાયેલી કંપની સિએરાએ ગત નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.

પરિણામોની સાથે કંપનીએ રોકાણકારો માટે ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. 

એક્સચેન્જને માહિતી આપતાં કંપનીએ પોતાની ફાઈલિંગમાં જણાવ્યું કે કંપનીનો નફો અને કમાણી વધી છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

કંપનીએ માહિતી આપી છે કે રોકાણકારોને પ્રતિ શેર 60 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવશે. કંપનીના ઈતિહાસમાં અત્યાર સુધીનું આ સૌથી મોટું ડિવિડન્ડ છે.

કંપનીએ જણાવ્યું હતું કે વાર્ષિક સામાન્ય સભામાં ડિવિડન્ડને મંજૂરી આપવામાં આવશે. ડિવિડન્ડ ઘોષણાના 30 દિવસની અંદર ચૂકવવામાં આવશે.

કંપનીએ 2007 થી સતત 18 વખત ડિવિડન્ડ જાહેર કર્યું છે. પરિણામોની જાહેરાત બાદ કંપનીના શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.