રામ દરબારમાં ચૈત્ર નવરાત્રીની ઉજવણી

આખા દેશમાં ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે.

ધૂમધામથી ચૈત્ર નવરાત્રીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે.

ત્યાં જ પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યામાં પણ નવરાત્રી ઉજવવામાં આવી રહી છે.

MORE  NEWS...

ચૈત્ર નવરાત્રીના નવે નવ દિવસ કરો આ 8 ઉપાય, રાહુ-કેતુ અને શનિથી મળશે મુક્તિ; ચમકી ઉઠશે કિસ્મત

આ 3 રાશિના જાતકોએ ન ધારણ કરવું જોઈએ તાંબાનું કડું, આ ગ્રહ આપે છે અશુભ પરિણામ

3 રાજયોગમાં હિન્દુ નવા વર્ષનો પ્રારંભ, એક વર્ષ સુધી આ રાશિઓને જલસા

રામલલાના દરબારમાં પહેલા દિવસે ચાંદી અને ચોકી પર કળશ સ્થાપના થઇ

ચૈત્ર રામનવમી સુધી નવ દિવસ પ્રભુ રામના દરબારમાં સમસ્ત દેવી દેવતાઓની પૂજા થશે

આ દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવશે.

પ્રભુ રામને 56 વ્યંજનોનો ભોગ લગાવવામાં આવશે.

ચૈત્ર રામનવમી પણ ઉજવવામાં આવશે

આ વર્ષની રામ નવમી ઉદ્ભૂત અને અલોકિક હશે.