Tilted Brush Stroke

ચૈત્ર નવરાત્રીમાં આ 3 રાશિના જાતકોની ચમકશે કિસ્મત!

Tilted Brush Stroke

ગ્રહોના રાજા સૂર્ય ચૈત્ર નવરાત્રીમાં મોટું રાશિ પરિવર્તન કરશે.

Tilted Brush Stroke

સૂર્યનું રાશિ પરિવર્તન આ જાતકો માટે મહત્વપૂર્ણ રહેશે.

Tilted Brush Stroke

મેષ રાશિના જાતકો પર માતા દુર્ગા અને સૂર્ય દેવની કૃપા રહેશે

Tilted Brush Stroke

ઘરમાં માંગલિક કાર્યો અને ધનના યોગ બનશે

MORE  NEWS...

10 વર્ષ બાદ હોળી પર 'મહાલક્ષ્મી રાજયોગ', આ રાશિઓનો થશે ભાગ્યોદય

12 વર્ષ બાદ વૃષભ રાશિમાં આવી રહ્યા છે ગુરુદેવ બૃહસ્પતિ, આ રાશિઓને કરાવશે જલસા

5 દિવસ બાદથી શનિદેવ આ રાશિઓના જીવનમાં મચાવશે હાહાકા, સતર્ક રહેવું

Tilted Brush Stroke

કર્ક રાશિના જાતકો પર પણ માતા દુર્ગાની કૃપા રહેશે

Tilted Brush Stroke

આ જાતકોના કરિયર અને વેપારમાં વૃદ્ધિ જોવા મળશે.

Tilted Brush Stroke

મીન રાશિના જાતકો પર પણ જોવા મળશે સકારાત્મક પ્રભાવ

Tilted Brush Stroke

આ રાશિના જાતકો માટે સફળતાનો યોગ બની રહ્યો છે.

Tilted Brush Stroke

પ્રખ્યાત જ્યોતિષ પંડિત નંદકિશોર મુદગલે આ માહિતી આપી છે.

Disclaimer 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)