હિન્દુ નવા વર્ષ સાથે જ આ વર્ષે ચૈત્ર નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે.
નવરાત્રીમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
આ વખતે ચૈત્ર નવરાત્રીની શરૂઆત 9 એપ્રિલથી થશે.
પહેલા દિવસે એટલે 9 એપ્રિલના રોજ કળશ સ્થાપના કરવામાં આવશે
એવામાં ચૈત્ર નવરાત્રી પર કેટલાક ખાસ ઉપાય કરવા પર માતા દુર્ગાની કૃપા બનેલી રહેશે.
જાણો ચૈત્ર નવરાત્રી પર કયા ઉપાયો કરવાથી દેવી માતા પ્રસન્ન થાય છે.
વૈવાહિક જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે પતિ-પત્ની એક સાથે કળશ સ્થાપના કરી ઘર બહાર સ્વસ્તિક બનાવો.
નવરાત્રીના દિવસોમાં ઘરની બહાર તુલસીનો છોડ લાગવી એની પાસે 1 રૂપિયાનો સિક્કો રાખવાથી ધન પ્રાપ્તિ થાય છે.
ઘરની નાકારતકતા દૂર કરવા માટે નવરાત્રીના પહેલા દિવસે આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો.
દેવું અને આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે નવરાત્રીના પહેલા લોટના ગોળા કરી જળમાં પ્રવાહિત કરો.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
ચૈત્ર નવરાત્રી પર ગજકેસરી યોગનો સંયોગ, ચમકાવશે આ રાશિઓનો બિઝનેસ