સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેર આવનારા થોડા સમયમાં 700 રૂપિયા સુધી પહોંચી શકે છે.
ગુરુવારે આ શેર 0.025 ટકાની તેજીની સાથે 596.45 રૂપિયા પર બંધ થયા હતા.
બુધવારે આ શેર 1.36 ટકાના વધારાની સાથે 596.35 રૂપિયા પર બંધ થયા હતા. હવે આ બેંકિંગ શેર પર એક્સપર્ટ બુલિશ છે.
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે 11 સપ્ટેમ્બરે જારી એક રિપોર્ટમાં બેંક માટે 700 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ રાખ્યો છે.
24 ઓગસ્ટના રોજ HDFC સિક્યોરિટીઝે તેની રિપોર્ટમાં એસબીઆઈના શેર માટે 750 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ રાખ્યો છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.