Tooltip
જાણો, કઈ રીતે ફેલાય છે ચાંદીપુરા વાયરસ?
Tooltip
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે
ફેલાયો છે
ફફડાટ
Tooltip
સેન્ડફ્લાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દીવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે.
Tooltip
સેન્ડફ્લાય સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે, ભેજવાળા વાતાવરણમા ઈંડા મુકે છે.
Tooltip
સેન્ડફ્લાય ચાંદીપુરા અને કાલા આઝાર જેવા રોગોના ફેલાવવા કરવા માટે જવાબદાર છે.
Tooltip
ચાંદીપુરા બાળકો માટે ગંભીર સાબિત થાય છે, સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકોમા જોવા મળે છે.
Tooltip
ચાંદીપુરાના લક્ષણોમાં સખત તાવ આવે છે. આ સાથે ઝાડા-ઉલટી થવી, ખેંચ આવવી, બેભાન થવું તેવા લક્ષણો પણ જોવા મળે છે.
Tooltip
ઘરની દીવાલોમાં અંદરના તેમજ બહારના ભાગોમાં રહેલા છિંદ્રો તેમજ તિરાડો પુરાવી દેવા જોઈએ.
Tooltip
ઘરના અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
Tooltip
બાળકોને મચ્છરદાનીમાં સુવાડવા જોઈએ અને શરીર ઢંકાયેલું રહે તેવા કપડાં પહેરાવવા જોઈએ.
Tooltip
જો ચાંદીપુરા વાયરસના કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોકટરની સલાહ લેવી જોઈએ.