ચંદ્રગ્રહણ આ અક્ષરના નામવાળા લોકો માટે ભારે

શરદ પૂર્ણિમાના દિવસે વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ થશે. 

આ ગ્રહણ 28 ઓક્ટોબરે રાતે 1 વાગીને 5 મિનિટે શરૂ થશે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચંદ્ર ગ્રહણની નકારાત્મક અસર પણ હોય છે. 

ખાસ કરીને તે જગ્યાઓ પર જ્યાં ગ્રહણ દેખાય છે. 

આ ગ્રહણ મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં લાગશે. 

જેના કારણે આ અક્ષરોથી શરૂ થતા લોકો માટે આ ગ્રહણ અશુભ પ્રભાવ આપી શકે છે. 

તેવામાં જેના નામ અ,લ,ચ,વ,ઓ,ખ,ગ અને દથી શરૂ થાય છે, તેમની મુસીબતો વધી શકે છે. 

સૂતક કાળમાં દેવ વિગ્રહનો સ્પર્શ ન કરવો જોઇએ. 

આ જ કારણે મંદિરના કપાટ પણ બંધ કરી દેવામાં આવે છે.