28ઓક્ટોબરે ચંદ્રગ્રહણ, આ રાશિઓની ખુલશે કિસ્મત

વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ 28 ઓક્ટોબરે લાગવાનું છે.

આ વખતે ચંદ્રગ્રહણ ભારત સહિત ઘણા દેશોમાં દેખાશે.

સૂર્ય ગ્રહણની જેમ ચંદ્રગ્રહણથી કેટલીક રાશિના જાતકોની કિસ્મત ખુલશે 

MORE  NEWS...

મેષ રાશિમાં રચાશે ગજકેસરી યોગ, અચાનક થશે ધનલાભ, ખુલશે ભાગ્યના તાળા

100 વર્ષ બાદ સહિત બની રહ્યા ત્રણ રાજયોગ, આ રાશિઓ પર મહેરબાન થશે શનિ

વર્ષો બાદ આ રાશિઓ પર મહેરબાન થયા શનિ અને ગુરુ, 31 ડિસેમ્બર સુધી જલસા

28 ઓક્ટોબરની મધરાતે 1.05 મિનિટથી લઇ 2.24 સુધી ચંદ્રગ્રહણ રહેશે.

મિથુન અને કન્યા રાશિના લોકોને વિશેષ લાભ થશે.

31 ઓક્ટોબર બાદ મેષ રાશિ પણ રાહુ મુક્ત થઇ જશે.

એવામાં વૃશ્ચિક રાશિના જાતકો માલામાલ થશે.

વૃષભ રાશિના જાતકોને પણ લાભ મળવાની સંભાવના છે.

આ વર્ષે સૂતક કાળ 28 ઓક્ટોબર સાંજે 4 વાગ્યાથી શરુ થશે. 