લાગવા જઈ રહ્યું છે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જાણો સમય અને તારીખ
વર્ષનું બીજી ચંદ્રગ્રહણ ઓક્ટોબર મહિનામાં લાગશે.
આસો મહિનાની પૂર્ણિમા 29 તારીખે છે.
ગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ હિન્દુ ધર્મમાં એનું આધ્યાત્મિક મહત્વ પણ છે.
ગ્રહણ લગતા જ તમામ પ્રકારના માંગલિક કાર્ય બંધ થઇ જાય છે.
દેવઘરના જ્યોતિષ જણાવે છે કે આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ છે.
ભારતીય સમય અનુસાર 28 તારીખે મોડી રાત્રે 1.05 મિનિટથી શરુ થઇ 2.23 મિનિટ સુધી ચાલશે.
એક બાજુથી કહેવામાં આવે તો અંગ્રેજી કેલેન્ડર અનુસાર 29 ઓક્ટોબરે ચંદ્રગ્રહણ લાગશે.
આ ચંદ્રગ્રહણનો પ્રભાવ ભારતમાં કુલ 1.18 મિનિટ સુધી રહેશે.
ત્યારે ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા સૂતક કાળ લાગી જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)
Click Here...