ચંદ્ર-ગુરુની યુતિ આ રાશિઓને બનાવશે માલામાલ

 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક સમય પછી તમામ ગ્રહ પોતાની રાશિ બદલે છે.

તમામ ગ્રહમાં ચંદ્રમાંનો સમયગાળો સૌથી ઓછો હોય છે. ચંદ્ર અઢી દિવસમાં રાશિ પરિવર્તન કરે છે.

10 જુલાઈએ ચંદ્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે. અહીં ગુરુ પહેલાથી જ વિરાજમાન છે અને ચંદ્ર સાથે મળીને યુતિ બનાવશે.

મેષ:તમામ સ્થિતિમાં સુધારો જોવા મળશે. સાથે જ વેપારીઓનો મોટો ઓર્ડર મળી શકે છે. કોઈ નવું કામ શરૂ કરી શકો છો.

જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. તેની સાથે જ ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.

કર્ક: તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આવકના નવા રસ્તા ખુલશે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે.

આ સમયે તમારા સંબંધોમાં મધુરતા રહેશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. આવકમાં વધારો થશે. રોકાણથી સારો નફો મળશે.

ધન: તમારા જીવનમાં મોટો બદલાવ આવી શકે છે. આ સમય તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે.

ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. પ્રેમ અને રોમાંસની દ્રષ્ટિએ ભાગ્યશાળી છે. કોઈ મોટી સમસ્યામાંથી છુટકારો મળશે. પૈસાથી ફાયદો થઈ શકે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)