ચંદ્રયાન-3ને મળશે સફળતા? જાણો શું કહ્યું જ્યોતિષીએ

ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગને લઈને દેશભરમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે.

અયોધ્યાના જ્યોતિષી કલ્કિ રામે પણ આ અંગે ભવિષ્યવાણી કરી છે.

જ્યોતિષી કલ્કી રામ આજે લેન્ડિંગને લઇ એકદમ નિશ્ચિત છે.

તેમણે કહ્યું કે બુધવાર ગણેશજીની સાથે ભગવાન શંકરને પણ પ્રિય છે.

ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરવાની સાથે જ ભારત અવકાશમાં ઈતિહાસ રચશે.

ઈસરોના વડા એસ. સોમનાથે આ પહેલા મીડિયાને બ્રિફિંગ કરતા કહ્યું હતું કે આની શક્યતા ઘણી ઓછી છે.

કે ચંદ્રયાન-3 તેની નિર્ધારિત તારીખ અને સમય 23 ઓગસ્ટ, સાંજે 6:04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગથી ચુકી જાય.

તેમણે દાવો કર્યો હતો કે ચંદ્રયાન-2માં જે ભૂલ થઈ છે તેને ધ્યાનમાં રાખીને ચંદ્રયાન-3ને ફેલ સેફ મેનરમાં તૈયાર આવ્યું છે.

તેમણે કહ્યું હતું કે ચંદ્રયાન-3ના તમામ સેન્સર ફેલ થઈ જાય, બંને એન્જિન બંધ થઈ જાય તો પણ વિક્રમ લેન્ડ થશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)