સંકષ્ટી ચતુર્થીની પૂજામાં રાશિ અનુસાર કરો આ મંત્રોનો જાપ

મેષ રાશિઃ મેષ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીના દિવસે 'ઓમ વક્રતુંડાય હૂં' અથવા 'ગં' મંત્રનો જાપ કરવો જોઈએ.

વૃષભ: વૃષભ રાશિના લોકો 'ઓમ હીં ગ્રીં હીં' અથવા 'ગં' મંત્રનો જાપ કરી શકે છે.

મિથુન: 'ઓમ ગં ગણપતયે નમઃ' અથવા 'શ્રી ગણેશાય નમઃ' મંત્રનો પાઠ કરો.

MORE  NEWS...

શનિ-ગુરુ મળીને આ રાશિઓને કરશે માલામાલ, જાણો 2024માં કોની થશે ચાંદી

રાહુનું ગોચર આ રાશિઓ માટે વરદાન સમાન, બિઝનેસમાં અપાર સફળતાના યોગ

કર્કઃ 'ઓમ વક્રતુંડાય હૂં' અથવા 'ઓમ વરદાય નમઃ' મંત્રનો પાઠ કરો.

સિંહ: સિંહ રાશિના લોકોએ 'ઓમ સુમંગલાય નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

કન્યા: કન્યા રાશિના લોકોએ 'ઓમ ચિંતામણ્યે નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

તુલા: તુલા રાશિના જાતકોએ 'ઓમ વક્રતુંડાય નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

વૃશ્ચિક: ‘ઓમ નમો ભગવતે ગજાનન’ મંત્રનો જાપ કરો.

ધનુ: ધનુ રાશિના લોકોએ 'ઓમ ગં ગણપતે નમ:' મંત્રનો જાપ કરવો જોઈએ.

મકર: મકર રાશિના લોકોએ 'ઓમ ગં નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

કુંભ: કુંભ રાશિના લોકોએ 'ઓમ ગણ મુક્તયે ફટ' મંત્રનો જાપ કરવો જોઈએ.

મીન: 'ઓમ ગં ગણપતયે નમઃ' અથવા 'ઓમ અંતરિક્ષાય સ્વાહા' મંત્રનો પાઠ કરો.

MORE  NEWS...

700 વર્ષ બાદ શુક્ર-ગુરુ આવશે સામસામે, 2024નું વર્ષ આ રાશિઓને ફળશે

કેલેન્ડર લગાવવાના આ નિયમો જાણી લો, નહીંતર મળશે અશુભ પરિણામ