તુલસી પૂજા સમયે કરો આ મંત્રનો જાપ!

Yellow Star

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખુબ પવિત્ર માનવામાં આવે છે.

Yellow Star

તુલસીનો છોડ ઘરની નકારાત્મકતા દૂર કરે છે.

Yellow Star

તુલસીની પૂજા કરવાથી જીવનના દરેક દુઃખ દૂર થાય છે.

Yellow Star

તો ચાલો જાણીએ તુલસીની પરિક્રમા કરતી સમયે શું બોલવું.

MORE  NEWS...

આ રાશિના છોકરાઓ પર જલ્દી ફિદા થઇ જાય છે છોકરીઓ, પહેલી નજરમાં જ આપી દે છે દિલ

શું ઘરમાં શિવલિંગની સ્થાપના કરવી જોઈએ? એક ભૂલ બરબાદ કરી શકે છે ગૃહસ્થ જીવન

હોળી પહેલા બનશે શનિ, શુક્ર અને સૂર્યનો ત્રિગ્રહી યોગ, આ રાશિઓને મળશે અઢળક ધન

Yellow Star

સૂર્યોદયના સમયે તુલસીને જળ આપવું શુભ હોય છે.

Yellow Star

પરંતુ જળ આપવા પહેલા તુલસીને ચંદન લગાવો.

Yellow Star

તુલસી સામે ઘીનો દીવો પ્રગટાવવાથી શ્રીહરિ પ્રસન્ન થાય છે.

Yellow Star

તુલસીની પરિક્રમામાં 11 અથવા 12 વખત ૐ ૐ મંત્રનો જાપ કરો.

Yellow Star

આવું કરવાથી વ્યક્તિને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)