CAને કેટલો પગાર મળે છે?

CA બનવા માટે કોમર્સ બેગ્રાઉન્ડથી શિક્ષણ મેળવેલું હોય તે જરુરી છે. 

CAનો કોર્સ પૂર્ણ કરવા માટે 4થી 5 વર્ષ કે તેનાથી વધુ સમય લાગી શકે છે.

ચાર્ટર્ડ અકાઉન્ટેન્ટ બનવા માટે ICAIમાં રજિસ્ટ્રેશન કરાવવું જરુરી છે.

CAનું શરુઆતનું પેકેજ 8-9 લાખ રૂપિયા સુધીનું હોય છે.

અનુભવ વધવાની સાથે CA 60 લાખ રૂપિયા સુધી કમાઈ શકે છે.

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે

CAને ફાઈનાન્સિયલ અને અકાઉન્ટિંગ એડવાઈઝર પણ કહેવાય છે.

સીએના કોર્સ માટે અરજી કરવાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ.

ભારતમાં સીએનો કોર્સ 3 સ્તરમાં પૂર્ણ થાય છે- ફાઉન્ડેશન, ઈન્ટરમીડિએટ અને ફાઈનલ.

સીએની નોકરીને હાય પેઈંગ જોબમાં ગણવામાં આવે છે. 

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે