રોબોટે બનાવી દીધી એન્જિનિયરની જોડી!

એન્જિનિયરે લગ્ન અને જીવનસાથી શોધવા માટે AIની મદદ લીધી.

ChatGPT એ માલિક માટે છોકરી શોધવાની જવાબદારી લીધી.

5000 છોકરીઓમાંથી એક ખાસ છોકરી શોધવી પડી, જે દુલ્હન બની શકે.

એલેક્ઝાન્ડર ઝાદાન નામના રશિયન છોકરાએ ખાસ ટ્રેન્ડ સેટ કર્યો.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

23 વર્ષના છોકરાએ ChatGPT ને ટ્રેનિંગ આપી અને કહ્યું કે તેને કેવા પ્રકારની છોકરી જોઈએ છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલે તેનું કામ ઉત્તમ રીતે કર્યું.

છોકરી શોધવામાં મદદ કરી એટલું જ નહીં રિલેશનશિપને લઈને સલાહ પણ આપી.

ડેટિંગ એપ્સ પર વધુ સમય ન બગાડે તે માટે છોકરાએ એક ઉપાય શોધી કાઢ્યો હતો.

રસપ્રદ વાત એ છે કે આ પ્રયોગ દ્વારા તેને પોતાના માટે એક છોકરી પણ મળી.

પોતાના જીવનસાથીને મળ્યા પછી, તેણે સોશિયલ મીડિયા પર આ વાર્તા કહી.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ