આ પક્ષી માત્ર એક જ વખત પીવે છે પાણી

જેકોબિન કોયલ અથવા ચાતકને ભારતમાં ભાગ્યશાળી પક્ષી માનવામાં આવે છે.

નિષ્ણાતોુનં કહેવું છે કે, ચાતક એક એવું પક્ષી છે જે માત્ર વરસાદનું જ પાણી પીવે છે.

આ પક્ષી ચોમાસાના આગાહી પણ કરે છે.

આ પક્ષી માત્ર પ્રથમ વરસાદના પાણીના ટીપાં જ પીવે છે.

ભારતમાં આ પક્ષી મુખ્યત્વે ઉત્તરાખંડમાં જોવા મળે છે.

બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના સરૈયામન પક્ષી અભયારણ્ય સહિત વાલ્મિકી ટાઈગર રિઝર્વના જંગલોમાં પણ જોવા મળે છે.

ચાતક પક્ષીની ખાસિયત જાણીને તમે પણ ચોંકી જશો.

જેકોબિન કોયલ એટલે કે ચાતક વર્ષમાં માત્ર એક જ વાર પાણી પીવે છે.

એકવાર પાણી પીધા પછી ભલે ગમે તે થાય, તે ફરીથી પાણી પીતું નથી.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો