આ તારીખથી શરૂ થશે પવિત્ર ચતુર્માસ! જાણો મહત્ત્વ

સનાતન ધર્મમાં ચતુર્માસનું વિશેષ મહત્વ છે.

દેવશયની એકાદશી અને દેવઉઠી એકાદશી વચ્ચેનો સમય ચતુર્માસ છે.

આ ચાર મહિનાના સમયગાળાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. 

ચતુર્માસમાં ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન મુદ્રામાં હોય છે. 

MORE  NEWS...

શનિ ચાલશે ઊલટી ચાલ! આ રાશિઓના 139 દિવસો ભારે, પડતીનો સમય થશે શરૂ

અંતિમ સંસ્કાર બાદ સ્મશાનથી પરત ફરતી વખતે પાછળ વળીને કેમ ન જોવું જોઇએ?

જુલાઇમાં મિથુન રાશિમાં થશે 3 મોટા ગ્રહોનો જમાવડો, આ 4 રાશિઓનો ભાગ્યોદય નિશ્ચિત

આ દરમિયાન તેમની પૂજા આરાધનાનું વિશેષ ફળ મળે છે. 

ચાલો તમને જણાવીએ ચતુર્માસ ક્યારથી શરૂ થઇ રહ્યો છે.

17 જુલાઇથી ચતુર્માસ શરૂ થઇ જશે.

આ ચતુર્માસ 12 નવેમ્બર સુધી ચાલશે.

આ મહિનામાં પૂજા-પાઠ સિવાય દાનનું પણ વિશેષ મહત્ત્વ છે. 