ચિયા સિડ્સને વજન ઉતારવા માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે.

જો તમે ચિયા સિડ્સ અને વરિયાળીનું આ પાણી તમે દરરોજ પીશો, તો સડસડાટ વજન ઉતરી જશે.

શરીરને પોષણ આપવાના કેસમાં ડ્રાયફ્રૂટ્સની જેમ વિવિધ પ્રકારના બીજ પણ ખૂબ અસરદાર હોય છે.

અલસી, સૂરજમુખી, તરબૂચ, શકરટેટીના બીજ અને ચિયા સીડ્સ વિટામિન, મિનરલ અને ઘણા એન્ટીઑક્સિડેન્સથી ભરપૂર હોય છે.

ચિયા સીડ્સમાં ભરપૂર માત્રામાં ફાઈબર, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નીઝ, ઓમેગા-3 ફૈટી એસિડ, ફાસ્ફોરસ અને એન્ટીઑક્સીડેન્ટ મળે છે.

ચિયા સીડ્સમાં ભરપૂર માત્રામાં ફાઈબર, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નીઝ, ઓમેગા-3 ફૈટી એસિડ, ફાસ્ફોરસ અને એન્ટીઑક્સીડેન્ટ મળે છે.

ચિયા બીજ ફાઈબરના એક ઉત્તમ સ્ત્રોત છે જે હૃદયના સ્વાસ્થમાં સુધાર કરે છે અને દિલની બિમારીઓથી બચાવે છે.

ચિયા સિડ્સ શરીરમાં રહેલા કોલેસ્ટ્રૉલના સ્તરને ઓછું કરે છે અને પાચન શક્તિ મજબૂત કરે છે.

આ સ્કિન અને વાળ માટે પણ ઘણા ફાયદાકારક છે. વિશેષ આ સ્કિનને નિખારવામાં મદદ કરે છે.