કિલોના ભાવે મળે છે
લેપટોપ-મોબાઈલ
આજકાલ ગેજેટ્સ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા છે.
આમાં ખાસ કરીને મોબાઈલ ફોનથી લઈને કમ્પ્યુટર અને લેપટોપનો સમાવે
શ થાય છે.
દિલ્હીમાં એક એવી જગ્યા છે, જ્યાં એક કિલોના ભાવે ગેજેટ્સ મળે છે.
આ વસ્તુઓની સસ્તી કિંમત જ બજારની સૌથી મોટી વિશેષતા છે.
આ બજાર દક્ષિણ દિલ્હીના નેહરુ પ્લેસમાં આવેલું છે.
આ એશિયાનું સૌથી સસ્તું ઈલેક્ટ્રોનિક માર્કેટ છે.
અહીં તમને 5000 થી લઈને લાખ સુધીના લેપટોપ પણ મળશે.
આ બજાર રવિવારે બંધ રહે છે.
નેહરુ પ્લેસ માર્કેટ સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...