અહીં 40 રૂપિયે કિલો મળે છે કાજુ

શું તમે એવી જગ્યા વિશે જાણો છો જ્યાં 1000 રૂપિયાથી ઓછામાં કાજુ મળે છે. 

ભારતમાં સૌથી સસ્તું ડ્રાઈ ફ્રૂટ ભારતના ઝારખંડમાં મળે છે. 

ઝારખંડના જામતાડાને કાજુની નગરી પણ કહેવામાં આવે છે. 

ઝારખંડમાં મોટી માત્રામાં કાજુની ખેતી કરવામાં આવે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

અહીં દર વર્ષે હજારો ટન કાજુ પેદા થાય છે. 

અહીં કાજુની કિંમત 30 થી 40 રૂપિયા કિલો હોય છે. 

માર્કેટમાં તમને કાજુ 900 રૂપિયાથી 1000 રૂપિયા કિલોમાં મળશે. 

અહીં કોડીઓના ભાવે લોકો કાજુ ખરીદી શકે છે. 

પરંતુ અહીં ખેડૂતોને કંઈ ખાસ નફો નથી કમાઈ શકતાં. 