ATMમાંથી રૂપિયા નીકાળવા જેટલા સરળ છે, તેટલા જ ખતરનાક પણ છે.
ઘણીવાર સાંભળવામાં આવ્યું છે કે, ATMમાં નાની ભૂલ બહુ જ મોટી મુશ્કેલી બની જાય છે.
દિવસો જતા ATM છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે.
હેકર કાર્ડ સ્લોટમાં એવું ડિવાઈસ લગાવી દે છે, જે કાર્ડની પૂરી જાણકારી સ્કેન કરી લે છે.
હેકર પિન નંબરને કોઈ કેમેરાથી ટ્રેક કરી દે છે.
એટીએમ મશીનના કાર્ડ સ્લોટને ધ્યાનથી ચેક કરવો જોઈએ.
જ્યારે પણ તમે ATMમાં તમારે પિન દાખલ કરો, ત્યારે બીજા હાથથી તેને છુપાવી લો.
જો આમાં ગ્રીન લાઈટ થઈ રહી છે તો ATM સુરક્ષિત છે.
જો તમે કોઈ લાલ કે અન્ય લાઈટ થઈ રહી હોય તો તે ATMનો ઉપયોગ ન કરવો જોઈએ.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.