રોજ ખાવ આ લીલુડા પાન, બીપી-શુગર કંટ્રોલમાં રહેશે
Scribbled Underline
Scribbled Underline
લીમડાના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે.
લીમડામાં એન્ટી-ઓક્સીડેંટ, એન્ટી ફંગલ, એન્ટી વાયરલ ગુણ હોય છે.
મેડિકલ ન્યૂઝ ટુડે અનુસાર, લીમડો ઘણી બીમારીઓમાં લાભકારક છે.
લીમડાના પાનનું સેવન વાયરસ, બેક્ટેરિયાથી સુરક્ષિત રાખે છે.
હાઇ બીપીની સમસ્યામાં લીમડો ખાવો લાભકારક હોઇ શકે છે.
લીમડો પાચન તંત્ર મજબૂત બનાવીને હેલ્થને સારી રાખે છે.
લીમડાના પાનને ચાવવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
સ્કિન સંબંધિત સમસ્યાઓમાં લીમડાનો ઉપયોગ ખૂબ જ ગુણકારી હોય છે.
ઇન્ફેક્શન, અળાઇ, ઇજામાં લીમડાની પેસ્ટ લગાવવી લાભકારી છે.