આ નાનકડા દાણાં છે સુપર ફૂડ, એક ચમચી ખાઇને જુઓ ફરક   

ચિયા સિડ્સમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા તત્વો રહેલા છે જે ડાયાબિટીસ, કેન્સર જેવી અનેક બીમારીઓથી બચાવે છે. 

ચિયા સિડ્સને અનેક લોકો તખમરીયા પણ કહેતા હોય છે.

તખમરીયાને તમે પાણીમાં નાંખો છો તો એ ફુલે છે અને એ ચીકણાં થઇ જાય છે. આ ચીકાશ તમારી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.

ચિયા સિડ્સમાં કેલ્શિયમનું પ્રમાણ ભરપૂર હોય છે જે ખાવાથી હાડકાં મજબૂત બને છે. 

આ માટે તમે ચિયા સિડ્સને રાત્રે 5 થી 6 કલાક માટે પાણીમાં પલાળી રાખો અને પછી સવારમાં પી લો. આ પાણી તમારા હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે.

તેમા એન્ટીઓકિસડન્ટ પણ વધુ હોય છે, ઓક્સિડેટીવ તણાવથી કોષોનું રક્ષણ કરે છે.

ચિયા સિડ્સમાં આયર્નનું પ્રમાણ બહુ હોય છે જે શરીર માટે સૌથી બેસ્ટ છે

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)