આ દિવસે જન્મેલા બાળકોનું રામ જેવું હશે નસીબ!

22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ દિવસે જન્મેલા બાળકો ભગવાન શ્રી રામ જેવા તેજસ્વી અને ભાગ્યશાળી હશે.

22 જાન્યુઆરીએ જન્મેલા બાળકો પર શુક્રનો પ્રભાવ રહેશે.

MORE  NEWS...

ઉત્તરાયણ પર શા માટે ઉડાડવામાં આવે છે પતંગ? જાણો તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

ઉત્તરાયણમાં ગાયને ખવડાવો આ ચારો, પુણ્યની સાથે ગૌમાતા પણ રહેશે સ્વસ્થ

સંતાનોની કુંડળી મેષ રાશિના જાતકોની બની રહી છે. દેવગુરુ બૃહસ્પતિ સ્વરુપમાં હાજર છે.

આનો અર્થ એ છે કે, બાળકનું નસીબ નાની ઉંમરે ચમકશે.

આ દિવસે જન્મેલા બાળકોની કુંડળી સૂચવે છે કે, બાળક ભાગ્યશાળી રહેશે.

શ્રી રામ જેવા તેજસ્વી અને મહાન વ્યક્તિત્વના ગુણો તેમનામાં જન્મજાત હશે.

આ દિવસે જન્મેલ બાળકને ભાગ્ય સાથ આપશે.

MORE  NEWS...

ખરેખર! આ ફૂલો મોઢાની દુર્ગંધને ઝાટકે કરી દેશે ગાયબ

2 વર્ષની સજા, 10 લાખનો દંડ! લાઇસન્સ વગર પતંગ ઉડાડવી તમને મુશ્કેલીમાં મૂકી દેશે

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)