બાળકોને સવાર સવારમાં ભૂલથી પણ ના ખવડાઓ આ ચીજ
બાળકોના સ્વાસ્થ્યની કાળજી લેવી એ માતાપિતાની જવાબદારી છે.
આવી સ્થિતિમાં માતા-પિતાએ તેમના બાળકોને પૌષ્ટિક ખોરાક ખવડાવવો જોઈએ.
સવારનો નાસ્તો એ દિવસનું સૌથી મહત્વનું ભોજન છે
કેટલીક એવી વસ્તુઓ છે જે બાળકોને નાસ્તામાં ન ખવડાવવી જોઈએ.
ચાલો જાણીએ બાળકોને સવારે શું ન ખવડાવવું જોઈએ.
વ્હાઇટ બ્રેડ
ચા-બિસ્કીટ
પ્રોસેસ્ડ ફૂડ
પેકેજ્ડ ફૂડ
પૅનકૅક્સ
વધુ પડતી સુગરવાળી કોઇ પણ આઇટમ