મરેલા લોકોને આ રીતે જીવિત કરે છે AI!

ચીને મરેલા લોકોને જીવિત કરવા માટે AI નો સહારો લીધો છે. 

મૃત વ્યક્તિની ઓળખના આધારે તેમનો ડિજીટલ અવતાર તૈયાર થાય છે. 

એટલું જ નહીં આ ડિજીટલ અવતાર હુબુહુ તે જ વ્યક્તિના અવાજમાં વાત કરે છે. 

ચીનમાં ઉજવાતા ટૉબ-સ્વીપિંગ ફેસ્ટિવલ દરમિયાન આ થઈ રહ્યું છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ધ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, મૃત લોકોના ડિજીટલ અવતાર તૈયાર કરવામાં આવી રહ્યા છે. 

એટલું જ નહીં આ મરેલા લોકોએ ડિજીટલ અવતાર સાથે વાત પણ કરી શકાય છે.

ફેસ્ટિવલ દરમિયાન તેઓને યાદ કરી શકાય છે અને કબ્ર પર જઈને સેલિબ્રેશન થાય છે. 

રિપોર્ટ અનુસાર, AI ટૂલ્સ ઉપયોગ કરવામાં ફક્ત 20 ચુઆનનો ખર્ચ આવે છે.

ભારતીય કરન્સીમાં 20 યુઆન આશરે 230 રૂપિયાની બરાબર હશે.