સાપની ખેતી  વર્ષે 30 લાખ સાપનો ઉછેર

ચીન રહસ્યોથી ભરેલો દેશ છે, અહીંથી દરરોજ ચોંકાવનારા સમાચારો સામે આવતા રહે છે.

અહીં વંદાથી લઈને મચ્છર સુધીના દરેક જીવોનો ઉછેર કરવામાં આવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે, ચીનમાં સાપની પણ ખેતી કરવામાં આવે છે.

ચીનમાં એક ગામ એવું પણ છે જ્યાં મોટા પાયે સાપ ઉછેર કરવાનો ધંધો ચાલે છે.

સાપની ખેતી કરતા ચીનના આ ગામનું નામ ઝિસિકિયાઓ  (Zisiqiao) છે.

કિંગ કોબ્રા, વાઇપર અને રેટલ સ્નેક જેવા એકથી વધુ ઝેરી સાપ અહીં પેદા થાય છે.

ચીનમાં હજારો વર્ષોથી પરંપરાગત સારવારને પ્રત્સાહન આપવામાં આવે છે, સાપ દ્વારા પણ અનેક પ્રકારની સારવાર કરવામાં આવે છે.

ચીનના આ ગામમાં લાકડા અને કાચની બનેલી નાની પેટીઓમાં સાપને પાળવામાં આવે છે.

ગામમાં લગભગ 170 પરિવારો છે, જેઓ દર વર્ષે 30 લાખથી વધુ સાપ પેદા કરે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો