Tilted Brush Stroke

કબજિયાતને હળવાશથી ન લેતા, આ ગંભીર બીમારીઓ કરી જશે ઘર

Tilted Brush Stroke

આજના સમયમાં લોકોમાં કબજિયાતની સમસ્યાઓ વધી રહી છે. 

Tilted Brush Stroke

દરેક ઉંમરના લોકો કબજિયાતની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે. 

Tilted Brush Stroke

3 મહિનાથી વધુ સમય સુધી કબજિયાત રહે તો તે ખતરનાક સાબિત થઇ શકે છે. 

Tilted Brush Stroke

તેને ક્રોનિક કોન્સ્ટિપેશન કહેવાય છે. 

MORE  NEWS...

સવારમાં જ પેટમાં ગેસ થાય છે? આ મસાલો ફાંકી જાવ, તરત મળશે આરામ

દુખાવાથી માથુ ફાટે છે? આ નાની અમથી વસ્તુ મોંમાં મૂકી દો, તરત આરામ મળશે

Tilted Brush Stroke

ક્રોનિક કોન્સ્ટિપેશનથી હરસ-મસાનું જોખમ વધી જાય છે. 

Tilted Brush Stroke

તેનાથી લોકોના પેટમાં અલ્સરની સમસ્યા વધી જાય છે. 

Tilted Brush Stroke

કબજિયાતના કારણે ઘણીવાર શૌચ કરતી વખતે ગુદામાં ચીરા પડી જાય છે. 

Tilted Brush Stroke

તે પણ ગંભીર સમસ્યા છે અને ખૂબ જ પીડાદાયક છે. 

Tilted Brush Stroke

કબજિયાતના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક પણ આવી શકે છે. 

MORE  NEWS...

લસણના ફોતરાંને કચરો ન સમજતાં! ફાયદા જાણશો તો બીજીવાર ફેંકવાની ભૂલ નહીં કરો

Health: રોજ આ સમયે ખાવ એક મુઠ્ઠી ચણા, લોખંડ જેવું મજબૂત થશે શરીર