2 રૂપિયાની કોફીથી ચમકશે ઘરનો ખૂણેખૂણો, બાથરૂમ પણ રહેશે સ્મેલ ફ્રી

કોફી લોકો માટે એનર્જી બૂસ્ટરનું કામ કરે છે.

કોફીનો ઉપયોગ ફક્ત તેને પીવા સુધી સિમિત નથી.

ઘરના ઘણા કામોમાં કોફી મદદરૂપ સાબિત થઇ શકે છે.

કોફીમાં લીંબુ અને પાણી મિક્સ કરીને કાચના વાસણ ધોઇ લો. ચકાચક થઇ જશે.

MORE  NEWS...

રસોડામાં ગરોળીઓએ આતંક મચાવ્યો છે? આ વસ્તુ છાંટી દો, ફરી ક્યાંય નહીં દેખાય

ઘરમાં કોઇ શાક ન હોય તો ડુંગળીથી બનાવો આ સબ્જી, મહેમાનો પણ કહેશે- વાહ!

નારંગીની છાલને ફેંકતા નહીં! ઘરે બનાવો પીલ ઑફ માસ્ક, નિખરી ઉઠશે ચહેરો

વૂડન ફર્નિચરના ડાઘ હટાવવા માટે કોફીમાં પાણી-ખાંડ મિક્સ કરીને ઘસો.

ગરમ પાણીમાં કોફી મિક્સ કરીને સિંક પર નાંખો, બ્રશથી ઘસીને સાફ કરી લો. 

સિંકની પાઇપ સાફ કરવા માટે ગરમ પાણીમાં કોફી મિક્સ કરીને નાંખો. 

કોફી, ગરમ પાણીને મિક્સ કરીને બાથરૂમમાં રાખવાથી સ્મેલ નહીં આવે. 

આ રીતે કોફીનો ઉપયોગ કરીને તમે ઘરને ચમકદાર અને દુર્ગંધ મુક્ત રાખી શકો છો.

MORE  NEWS...

ટોયલેટમાં હવે જોર નહીં કરવું પડે! મોંઘી દવા નહીં 10 રૂપિયાની વસ્તુ ગાયબ કરશે કબજિયાત

Hair Mask: સિલ્કી હેર માટે ઘરે બનાવો એલોવેરા જેલ, વાળ પર આવશે નેચરલ શાઇન

ગુજરાતનું 'પક્ષીતીર્થ': પક્ષી પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે અમદાવાદ નજીક આવેલી આ જગ્યા