ઘસવાની મહેનત વિના આ રીતે ફ્લોર સાફ કરો, ચમકવા લાગશે ઘર

ઘરનો ફ્લોર ઘણીવાર ખૂબ જ ગંદો દેખાવા લાગે છે. 

ફ્લોર પર પડેલા ડાઘ સાફ કરવા માટે ખૂબ જ ઘસવા પડે છે. 

કેટલાંક ઘરેલુ નુસખાથી ફ્લોરને ઘસ્યા વિના સાફ કરી શકાય છે. 

ગરમ પાણીમાં લીંબુનો રસ અને બેકિંગ સોડા મિક્સ કરીને ફ્લોરને ક્લીન કરો.

MORE  NEWS...

કેમિકલ વાળા કલર નહીં વાળ પર લગાવો વીગન હેર ડાય, નેચરલી બ્લેક થશે હેર

Hacks: મલાઇમાંથી ઢગલો ઘી નીકળશે, આ ટિપ્સથી માવો અને દહીં પણ બનશે

રોજ સવારે પીવો આ સસ્તા બીજનું પાણી, 15 જ દિવસમાં લટકતું પેટ અંદર જશે

ફ્લોરના ડાઘ દૂર કરવા માટે મીઠાના પાણીમાં લીંબુ નાંખીને પોતુ કરો. 

બેકિંગ સોડા અને પાણીનું મિક્સ્ચર બનાવીને ફ્લોર પર નાંખો, રબ કરીને લૂંછી લો.

પાણીમાં વિનેગર મિક્સ કરીને લૂંછો, જેનાથી ફ્લોરના નિશાન સાફ થઇ જશે. 

પાણીમાં નેફ્થલીન બોલ્સ નાંખો, અડધા કલાક પછી પોતુ કરો, ફ્લોર ચમકશે. 

આ સરળ રીતે ફ્લોર પર લાગેલા ડાઘ સરળતાથી દૂર થઇ જશે. 

MORE  NEWS...

હૂંફાળા દૂધમાં આ સફેદ પાવડર નાંખીને પી લો, શરીરમાં ખલી જેવી તાકાત આવી જશે

ટાલ પર નવા વાળ ઉગશે, આ ઝીણા દાણા ચાવી જાવ, મળશે ગજબ રિઝલ્ટ

કારેલા લાંબો સમય એકદમ ફ્રેશ રહેશે, આ રીતે સ્ટોર કરશો તો જલ્દી નહીં બગડે