ટોયલેટ ક્લીનિંગની આ છે સાચી રીત!

ઘરના ટોયલેટની સારી રીતે સાફ-સફાઇ કરવી ખૂબ જ જરૂરી છે.

ટોયલેટને સારી સીરે સાફ રાખવામાં ન આવે તો ઘણી બીમારીઓ થઇ શકે છે.

ટોયલેટ બ્રશના બિસલ્સ વળેલા ના હોવા જોઇએ.

ટોયલેટ સીટની ઉપરના ભાગથી અંદર સુધી બાઉલ ક્લીનર નાંખો.

ક્લીનર અથવા બ્લીચ નાંખ્યા પછી 10 મિનિટ સુધી એમ જ રહેવા દો.

બ્રશને યોગ્ય રીતે પકડીને બાઉલ ધીરે-ધીરે ઘસો.

5 મિનિટ બાદ લીડ અથવા કમોડનું ઢાકણ લગાવીને ફ્લશ કરો.

ક્લીનિંગ દરમિયાન હાથમાં રબર ગ્લવ્સ યુઝ કરવાનું ન ભૂલો.

છેલ્લે ટોયલેટ સીટને સ્પ્રે, વાઇપથી બહારની તરફથી લૂછી લો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી