કાચની બરણીઓ પીળી થઇ ગઇ છે? આ રીતે નવા જેવી ચમકાવો

કાચની બોટલમાં ઘણા લોકો પાણી અને જ્યૂસ ભરે છે. 

કાચની બોટલ જલ્દી જ ગંદી અને પીળી દેખાવા લાગે છે. 

કાચની બોટલને ચમકાવવા માટે કેટલાંક ઘરેલુ નુસ્ખા જ બેસ્ટ હોય છે.

હુંફાળા પાણીમાં બોટલ નાંખી દો. 10 મિનિટ પછી સાબુ અને બ્રશથી સાફ કરો.

MORE  NEWS...

ટોયલેટમાં હવે જોર નહીં કરવું પડે! મોંઘી દવા નહીં 10 રૂપિયાની વસ્તુ ગાયબ કરશે કબજિયાત

Hair Mask: સિલ્કી હેર માટે ઘરે બનાવો એલોવેરા જેલ, વાળ પર આવશે નેચરલ શાઇન

ગુજરાતનું 'પક્ષીતીર્થ': પક્ષી પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે અમદાવાદ નજીક આવેલી આ જગ્યા

લીંબુનો રસ, ગરમ પાણીમાં બોટલ ડૂબાડો, ડિટર્જન્ટ લગાવીને ધોઇ લો.

ચા પત્તીમાં સાબુ મિક્સ કરીને બોટલ પર લગાવો, બ્રશથી સાફ કરી લો.

કાચની બોટલ સાફ કરવા માટે વ્હાઇટ વિનેગરની મદદ લો. 

બોટલમાં કાચા ચોખા, ડિશવોશ, પાણી નાંખીને શેક કરો.

આ રીતે કાચની બોટલ તરત જ ચમકી જશે. 

MORE  NEWS...

Tips: નવા કપડાંનો જરાંય રંગ નહીં ઉતરે, ધોતી વખતે પાણીમાં નાંખી દો આ વસ્તુ

વાળ એક જ મહિનામાં ખરતાં બંધ થઇ જશે, આ રીતથી ઘરે બનાવો અસલી આમળા તેલ

રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ સફેદ પાઉડર, 60ની ઉંમરે પણ 30ના લાગશો