ગંદી ટ્યૂબલાઇટને આ રીતે કરો સાફ, રૂમમાં લાગશે વધારે અજવાળુ

Green Curved Line

ઘરમાં અજવાળુ કરવા માટે ટ્યૂબલાઇટ લગાવવામાં આવે છે.

દીવાલ પર લગાવેલી ટ્યૂબલાઇટ થોડા જ દિવસોમાં ગંદી થઇ જાય છે. 

કેટલીક સરળ રીતોથી તમે ગંદી ટ્યૂબલાઇટને સાફ કરી શકો છો. 

શક્ય હોય તો ટ્યૂબલાઇટને દીવાલ પરથી ઉતારીને સાફ કરો.

બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને બ્રશથી સાફ કરો, તડકામાં મૂકો, બોર્ડ પર લગાવો

MORE  NEWS...

કબજિયાત-ખાટા ઓડકારથી કંટાળ્યા હોય તો આ 2 મસાલા ફાંકી જાવ, પેટની ગંદકી થઇ જશે સાફ

Hair Growth: હેર ગ્રોથ માટે કયું તેલ છે બેસ્ટ, નારિયેળનું કે આમળાનું? જાણો

કિડનીમાં પથરી નહીં બનવા દે આ કાચું ફળ, હાઇ યૂરિક એસિડને તરત કરશે કંટ્રોલ

વિનેગર વાળા પાણીમાં કોટનનું કપડું નાંખો, તેને નીચોવીને લૂછી લો.

તેને સાફ કરવા માટે હાર્ડ લિક્વિડનો ઉપયોગ ન કરો.

ટ્યૂબલાઇટ ઉતારતી વખતે સ્વીચને બંધ જરૂર કરો.

આ રીત અપનાવવાથી ટ્યૂબલાઇટ સાફ, ચમકદાર દેખાશે. 

MORE  NEWS...

રસોડામાં ગરોળીઓએ આતંક મચાવ્યો છે? આ વસ્તુ છાંટી દો, ફરી ક્યાંય નહીં દેખાય

ઘરમાં કોઇ શાક ન હોય તો ડુંગળીથી બનાવો આ સબ્જી, મહેમાનો પણ કહેશે- વાહ!

નારંગીની છાલને ફેંકતા નહીં! ઘરે બનાવો પીલ ઑફ માસ્ક, નિખરી ઉઠશે ચહેરો