પંખાને Freeમાં ચમકાવો, કામની છે આ ટિપ્સ

ઘરની સફાઇ તો આપણે દરરોજ કરતાં જ હોઇએ છીએ પરંતુ કેટલીક વસ્તુઓની સફાઇ પર બિલકુલ ધ્યાન નથી આપી શકતા.

शेर काफी सामाजिक होते हैं और झुंड में ही रहते हैं

આવી જ એક વસ્તુ છે સીલિંગ ફેન. તેને સાફ ન કરવામાં આવે તો તેના પર માટી અને ચિકાશ જામી જાય છે.

ચાલો તમને જણાવીએ સીલિંગ ફેનને FREEમાં સાફ કરવાની ટિપ્સ.

MORE  NEWS...

ફર્નિચરમાં ઉધઇ લાગી ગઇ છે? રસોડાની આ વસ્તુ છાંટી દો, થઇ જશે ગાયબ

રસોડાના ગંદા સિંકને ચાંદી જેવું ચમકાવશે આ સફેદ વસ્તુ, એકવાર જરૂર ટ્રાય કરો

માર્યા વિના આ રીતે ઘરમાંથી ભગાડો કરોળિયા, વારંવાર નહીં વાળવા પડે જાળાં

શેમ્પુનું પાઉચ લો અને તેમાં અડધી ચમચી સરસિયાનું તેલ, અડધો ગ્લાસ પાણી નાંખીને મિક્સ કરો. સ્પંજની મદદથી પંખાને સાફ કરો.

વિનેગર અને ડિશવોશ લિક્વિડને સારી રીતે મિક્સ કરીને લિક્વિડ બનાવો. તેનાથી પંખો એકદમ સાફ થઇ જશે.

ડિશવોશ અને પાણી મિક્સ કરીને એક લિક્વિડ બનાવો. સૂતરાઉ કાપડમાં આ લિક્વિડ લગાવીને સાફ કરવાથી પંખાના ડાઘ દૂર થઇ જશે.

ડિટર્જેંટ પાઉડરને પાણીમાં મિક્સ કરીને લિક્વિડ બનાવો. તેને સૂતરાઉ કાપડથી પંખા પર ઘસો. તેનાથી પંખો ચમકવા લાગશે.

બેકિંગ સોડા અને લીંબુનો રસ સરખી માત્રામાં લઇને મિક્સ કરો. તેમાં થોડુ લિક્વિડ સોપ નાંખો. તેનાથી પણ પંખાની સારી સફાઇ થશે.

પંખા પર જામેલી ચીકાશ સાફ કરવા માટે લીંબુ અને ડિશવોશનું લિક્વિડ બનાવો. આ લિક્વિડથી એકદમ સરળતાથી સફાઇ થશે.

સૌથી પહેલા એક સાવરણીની મદદથી પંખા પર જામેલી માટી સાફ કરો. તે બાદ સૂતરાઉ કાપડથી ઘસીને સાફ કરો.

આ બધી રીતથી પંખાની સફાઇ એકદમ સરળતાથી કરી શકાય છે.

MORE  NEWS...

રોજ સવારે વાસી મોઢે પાણી પીવું છે 'અમૃત' સમાન

પાતળા વાળને ભરાવદાર બનાવવા હોય તો અઠવાડિયામાં એકવાર લગાવો આ હેર માસ્ક

Kachori Recipe: મેંદાના બદલે સોજીથી બનાવો ખસ્તા કચોરી