શું દાદર ચઢવાથી ઘૂંટણ ખરાબ થાય છે?

દાદર ચઢવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

અત્યાર સુધી તમે સીડી ચડવાના ઘણા ફાયદા સાંભળ્યા હશે.

જોકે, કેટલાક લોકો માટે આમ કરવું જોખમી છે.

ઓર્થોપેડિક ડો. સૌરભ જૈન પાસેથી આ અંગેની માહિતી જાણો.

દાદર ચઢવા અને ઉતરવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આ ઘૂંટણ અને આસપાસના સ્નાયુઓને મજબૂત બનાવે છે.

જોકે, આર્થરાઈટીસના દર્દીઓએ વધારે સીડીઓ ચઢવાનું ટાળવું જોઈએ.

લોકોને ઘૂંટણની તકલીફ હોય તો સીડી ન ચઢવી જોઈએ.

આમ કરવાથી તેમના ઘૂંટણ પર ખરાબ અસર પડે છે.

MORE  NEWS...

શિયાળામાં જોવા મળતા આ લીલા ફળ ખાવાથી ચહેરો ચમકવા લાગશે

બેકાર સમજીને કચરામાં ફેંકી દો છો લસણ-ડુંગળીના ફોતરાં?

ખાલી ઠંડીમાં જોવા મળતા મૂળા અને તેની ચટણી ખાવાથી શરીર થશે લોખંડ જેવું મજબૂત