શનિવારે લવિંગના ટોટકા ખોલશે બંધ કિસ્મત!

શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારે દિવામાં લવિંગ નાખો.

પૂજામાં લવિંગનું વિશેષ મહત્વ છે.

ઋષિકેશના પૂજારી શુભમ તિવારીએ લોકલ18ને જણાવ્યું કે,

દીવામાં લવિંગ સળગાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

તેનાથી તણાવ ઓછો થાય છે અને સ્વાસ્થ્ય સુધરે છે.

MORE  NEWS...

આ રાશિના જાતકોનો ખરાબ સમય શરુ, નોકરી સાથે સ્વાસ્થ્ય સાચવો; થઈ શકે છે ધનહાનિ

આ રાશિઓ પર શનિદેવની અશુભ નજર, તુટશે આફતોનો પહાડ; 2025 સુધી નહીં મળે શાંતિ

નવેમ્બરમાં શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન', રાજકુમાર બુધ વક્રી થઈ રહેશે મહેરબાન

દીવો પ્રગટાવતી વખતે જગ્યા સ્વચ્છ અને શુદ્ધ હોવી જોઈએ.

લવિંગથી દીવો પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

દિવામાં કાળા તલ, ચણા અને ગોળ પણ નાખો.

તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.